બેતાલ વેબસિરીઝ રિવ્યૂ - બેતાલ (વેબસેરીઝ રિવ્યૂ)

(17)
  • 4.6k
  • 1.7k

સિરીઝ નું નામ - બેતાલ ભાષા - હિન્દી પ્લેટફોર્મ - નેટફ્લિક્સ સમય - ટોટલ ચાર એપિસોડ (1 એપિસોડ 1 કલાક 15 મિનિટ આશરે) ડાયરેક્ટર - પેટ્રિક ગ્રહામ અને નિખિલ મહાજન imdb --૫.૬/૧૦ ક્યારે રિલીઝ થઈ થઈ ? - 24 may 2020 કલાકાર - વિનીત કુમાર (વિક્રમ સિરોહી), આહાના કુમરા (ડીસી 'આહું' આહલુવાલિયા), જીતેન્દ્ર જોશી (અજય મૂદલવન), સાયના આનંદ (સાનવી મુદલવન), સુચિત્રા પિલ્લઈ (કમાન્ડન્ટ ત્યાગી), જતીન ગોસ્વામી (આસાદ અકબર), સિદ્ધાર્થ મેનન (નાદિર હક), મંજરી પુપાલા (પુનિયા). પ્લોટ - બેતાલ એક ડાર્ક સસ્પેન્સ થ્રીલર છે. લાગે છે કે બેતાલ ના ડાયરેક્ટર અને તેની ટીમે પહેલાં તુમ્બાડ જોઈ હશે. તમે જોઈ છે ? નથી જોઈ તો એક વાર જરૂર જોજો ખરેખર