એક અડધી રાતનો સમય - 3

(20)
  • 4.4k
  • 3
  • 1.9k

અંદર ની વાત છોડો આ બારે શું ચાલતુ હતું એ જરા સમજાવશો, અરે કંઇ નય હાલ જમવા જાય બેસી જા, અરે સરકાર પ્લીઝ કો ને આમ એકલા એકલા કોની હારે વાત કરતા હતા, અરે મે મન માં ને મન માં કાજલ ની આત્મા ને યાદ કરી અને એ આવી, તી શું કિધું એણે, એણે કિધું કે આ ઇન્વેસ્ટીગેશન રોકિ દો, પણ કેમ, મને શું ખબર,હું આજ સવાલ પુછવા જતો હતો ત્યાં એ આત્મા અદ્રશ્ય થય ગય, લ્યો બોલો આતો એવું થયું કે જમવાનું તૈયાર હોય ને ભુખ મરી ગય હોય, હા યાર,નક્કી આની પાછળ બોવ મોટું ષડયંત્ર લાગે છે, હા