લેટર TO લવર વિલેજ-2099 - 8

  • 3.3k
  • 2
  • 1.3k

હવે આગળ... # આજે હતી 10/ 9/ 2099 # રાતના 4 વાગ્યાનો જાગીને માહી ખુદ બધા લેટરો વાંચતો હતો.આજે છેલ્લો દિવસ હતો.માહીના ચહેરા પર પણ ગજબનું તેજ હતું.સપનાઓ સાકાર થવાની ઘડીઓ ગણાઈ રહી હતી અને માહીના દિલમાં લવર વિલેજની સૃષ્ટિ વણાઈ રહી હતી.બસ આજનો દિવસજ....કાલે તો તે પોતાની અલગ નગરીનો રાજા હશે.પહેલા દિવસે ૧૨ વાગ્યા સુધીમાંજ માહીને કુલ મળીને 99 લાખ જેટલી માતબર રકમ નવી નગરી વસાવવામાં દાન ભેટ રૂપે online મણીઓર્ડર દ્વારા મળી હતી.જેનાથી માહીએ પોતાની ઓફિસ, સુંદર બાગ અને નગરી ફરતે વંડો ઊંચો બનાવી દીધો હતો.માહીના દિલની ખુશી જો થર્મોમીટરથી મપાતી હોત તો