ભવ્યા મિલાપ (ભાગ 4)

(15)
  • 3.9k
  • 1
  • 2k

ભવ્યા મિલાપ (ભાગ 4)રિસામણા- મનામણા) અગાઉ ના ભાગ માં તમે જોયુ કે.. ભવ્યા ને મિલાપ મળવાનું નક્કી કરે છે બન્ને વચ્ચે મળવાની જગ્યા ને ટાઈમ deside થાય છે બધું સેટ થાય છે ને એન્ડ ટાઈમ પર વરસાદ નું આગમન બન્ને ના મિલન માં વિઘ્ન નાખે છે મિલાપ નું ગેરજવાબદાર વર્તન ભવ્યા ને દુઃખી કરે છે ને ગુસ્સો પણ એટલો જ હોય છે એ મિલાપ ને કેટકેટલુંય સંભળાવે છે ને પછી ગુસ્સા માં બ્લોક કરે છે એ ખૂબ રડે છે.. એની લાગણીઓ ને ઠેસ પહોચે છે હવે એની સાથે વાત ન કરવા માં મન મનાવે છે પણ શું એ સક્સેસ જશે જોઈએ આગળના અંક