એક ભૂલ

(26)
  • 2.6k
  • 5
  • 954

*એક ભૂલ* વાર્તા... ૩૧-૧-૨૦૨૦આખી જિંદગી અત્તર છાંટી છાંટીને મરી જાઈશું, તો પણ રાખમાં થી સુગંધ નહિ આવે...પણ સાહેબ,કોઈ ના અંતર આત્મા ને જો ઠારીએ તો શ્વાસે શ્વાસે સુગંધ આવશે..!! અને જો અજાણતાં થયેલી ભૂલ હોય તો પણ એનું કર્મ ભોગવવું જ પડે છે....આ વાત છે ગુજરાત નાં એક મોટાં શહેરના નાના આંતરિયાળ ગામની...ગામમાં સૌથી મોટું ( હવેલી ) ઘર હતું... રમેશભાઈ વૈધ અને એમનો પરિવાર રહેતો હતો... રમેશભાઈ અને અનુબેન નાં બે સંતાનો હતા એક દિકરી અને એક દિકરો...દિકરી નું નામ જાગૃતિ અને દિકરાનું નામ સંજય હતું...ભણવામાં ખૂબ હોશિયાર હોવાથી ... જાગૃતિ વકિલ બને છે અને સંજય ડોક્ટર બને છે... હોસ્ટેલમાં રહીને