બેઈંતહા - લવ, લસ્ટ એન્ડ યારી - 8

(52)
  • 3.6k
  • 6
  • 1.9k

બેઈંતહા - લવ, લસ્ટ એન્ડ યારી EPISODE :- 8 (આગળનાં ભાગમાં જોયું કે કાયરા આરવ ને થપ્પડ મારે છે અને તેની ઓફર ઠુકરાવે છે અને આજે લોકોની અંદર લવ ની જગ્યાએ ખાલી લસ્ટ જ છે જે જરૂરિયાત પૂરી થતાં પૂરો થઈ જાય છે અને ત્યારબાદ લવ પણ પૂરો થઈ જાય છે કાયરા આનાં વિશે આરવ ને કહે છે અને હવે કાયરા પોતાનો બુક સિમ્પલ રીતે પ્બલીશ કરવાનો નિર્ણય લે છે, બીજી તરફ પહેલો ગુમનામ વ્યક્તિ એક વ્યક્તિ ને મારી નાખે છે એનું કારણ હતું કે એ વ્યક્તિ એ ઘણી છોકરીઓની જીંદગી બરબાદ કરી હતી માત્ર પોતાની હવસ સંતોષવા માટે અાખરે