પાંજરાની અદલાબદલી

  • 3.6k
  • 1.2k

મિત્રો આજકાલ સમગ્ર દેશમાં અને વિશ્વમાં કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે તેનાથી બચવા માટે આપણી સરકારે સમગ્ર દેશમાં અલગ અલગ તબક્કામાં લોકડાઉન એટલે કે સંપૂર્ણ બંધનો આદેશ આપ્યો હતો. એટલે આપણી ઇચ્છા હોય કે ના હોય પણ આપણી, આપણા પરિવારની, અને સમગ્ર દેશની સુરક્ષા માટે આપણે સહુ અત્યારે ઘરમાં રહીએ છીએ. શરૂઆતમાં તો મેટ્રો ટ્રેનમાં બેઠા હોય અને અચાનક શોર્ટ બ્રેક વાગી હોય એવો અહેસાસ થતો હતો. પૂરપાટ ઝડપે ભાગતી જીંદગીમાં અચાનક જ થંભી ગઈ. પોતાના જ ઘરમાં રહીને સમય પસાર નહોતો થતો. દરરોજની આદત પ્રમાણે સવારે જ બધુ