ચેર્નોબિલ - વેબસીરીઝ રીવ્યુ

(11)
  • 4.7k
  • 1.2k

હેલ્લો મિત્રો. કેમ છો? મજામાં? આજે એક વેબ સીરીઝનો રિવ્યૂ હાજર છે. નામ:- ચેર્નોબિલ કાસ્ટ :- જેરડ હેરીસ, સટેલન સ્કારસગાર્ડ, એમિલી વોટસન, જેસ્સી બકલેય, પોલ રીટર, કોન ઓ નાઈલ, બેરી, રાલ્ફ ઇન્સન. નિર્દેશક :- જ્હોન રેન્ક IMDb રેટિંગ :- 9.4/10 ચેર્નોબિલ 2019 માં આવેલી HBO પર રીલિઝ થયેલી હિસ્ટોરીક ડ્રામા સીરીઝ છે. જે 1986 માં તે સમયના સોવિયત યુનિયન(હાલનું રશિયા )ના ચેર્નોબિલમાં આવેલા વ્લાદીમીર લેનીન પાવર પ્લાન્ટમાં થયેલા પરમાણુ વિસ્ફોટની સત્ય ઘટના પર આધારિત છે. સીરીઝની શરૂઆત થાય છે, જ્યારે વૈજ્ઞાનિક વેલેરી લેગાસોવ, જે ચેર્નોબિલ દુર્ઘટના તપાસ સમિતિનો વડો હોય છે, આત્મહત્યા કરે છે. અને સમય હોય છે 1988 એટલે