પ્રલોકી - 14

(15)
  • 2.7k
  • 1.4k

આપણે જોયુ કે, પ્રલોકી પ્રત્યુષ ને પોતાનો ભૂતકાળ કહેવાનું કહે છે. પ્રત્યુષ પ્રલોકી ને આશ્વાસન આપે છે કે જે પણ ભૂતકાળ હશે એમાં મારા પ્રેમ કે વિશ્વાસમા ફરક નહીં પડે. પ્રલોકી ને અંદર થી ડર લાગે છે કે વર્તમાનનું શુ ? હવે જાણો આગળ.... પ્રલોકીનો હાથ પોતાના હાથ મા લઇ ને પ્રત્યુષ કહે છે, બોલ પ્રલોકી જે કહેવું હોય એ તું બસ પહેલા જેવી થઈ જા ને. બધી જ વાત કરતી તું મને. આ