કાવેરી - અરે આજે વાત પૂરી કરી દેશે કે તમે નાની ચાલો જમવા .સાગર- હા હું એજ કહું છું પણ.કાવેરી-પણ શું આગળ બોલશો તમે.નાના-દીકરા સાગરે અમદાવાદ જોવા જવુ છે જો તું સાથે જાય સારું લાગે અમને.કાવેરી -પણ નાના હમણાં જ ભાઇ આવી જાય તો ભાઈ સાથે જશે. એ.નાની- તારે જવાનું છે કામ તો સુજોય કરી દેશે .અને હું જમાડી પણ દઈશ.પણ તારે એની સાથે જવું જોઈએ તને પણ સારું લાગશે.કાવેરી-મો ચઢાવી ને હા જઇશ તમને જમાડી ને.પણ તમે જમ્યા પછીહવે જમી લઈએ.આમ પણ તમારા મહેમાનનું ભાવતું જ બનાવ્યું છે.મોળા દાળભાત કઢી. મેથી બટાકા ભાજી.ભીંડાના રવૈયા.ગોળ વાળી રોટલી.ને દહીંનું રાયતું.બધા સાથે જમવા