કોલ સેન્ટર(ભાગ-૨)

(84)
  • 8.7k
  • 5
  • 6.8k

વાહ વાઇરસ આ તારું ટૂંકુંને ટચ મને પણ ગમ્યું.સાહેબ એક વાત કહું ,આ પલવી મેડમ મસ્ત છે. તમારી અને એની જોડી પણ જામે એવી છે.અલા તું તારું કામ કર ને સવાર સવારમાં.*********************************************ધવલ અને માનસીની વાત કરું તો ધવલ સીધો સાદો છોકરો દેખાવમાં પણ ખાસ નહીં.જોઇને તમને તરત જ ગમી જાય એવું પણ નહીં પણ તમે તેની સાથે રહો તો તેના ભોળાપણને લીધે તમે પ્રેમમાં પડી જાવ.માનસીને ધવલ ખૂબ પ્રેમ કરતો હતો પણ માનસી સમક્ષ એણે કયારેય પ્રેમનો એકરાર કર્યો ન હતો. એવું નથી કે તે માનસીને પ્રપોઝ કરવા માટે ડરતો હતો. પણ કારણ બીજું કંઈક હતું.26 નવેમ્બરની રાત હતી. માનસી,ધવલ,અનુપમ