સેતુ - કુદરત નો એક અદ્દભુત ચમત્કાર - 2

(13)
  • 5.3k
  • 2.4k

સેતુ - કુદરત નો એક અદ્ભૂત ચમત્કાર ભાગ - ૨ આજે માજી સેતુ એ આપેલ પૂરણપોળી કે બીજુ કંઈ પણ ખાઈ ન શક્યા, અને એકજ જગ્યા એ કલાકો સુધી સુનમૂન બેસી રહ્યાં.શિયાળાનો સમય હોવાથી અંધારું વહેલું થઈ રહ્યુ હતુ એટલે માજી પોતાની જગ્યા એ જવા ઉભા થાય છે કે જે જગ્યા સ્કૂલ થી થોડે દુર એક બંધ દુકાન નાં શટર પાસે છે.કે જયાં માજીએ પોતાની ગોદડી,કપડા,પાણી ની માટલી અને એક ગ્લાસ રાખ્યો હોય છે. એ જગ્યા ઉપર જતા માજી ને આજે કોઈ વાત મા મન લાગતું ન હતુ.આંખ લૂછતાં