આર્યરિધ્ધી - ૫૦

(29)
  • 3k
  • 1k

મિત્રો આશા રાખું છું કે આ ભાગ આપને ગમશે. આર્યરિદ્ધિના આ ભાગમાં મોટા ભાગના રહસ્યો ખુલી ગયા છે. જો આપ મનમાં હજી કોઈ સવાલ હોય તો આપ મને 8238332583 નંબર પર whatsapp પર મેસેજ કરીને પૂછી શકો છો.રિદ્ધિને મયુરીની વાત પર વિશ્વાસ થયો નહીં એટલે તે તરત બોલી ઉઠી, “તું ખોટું બોલી રહી છે, મારા આંટી ક્યારેય પણ આવું ના કરી શકે.” મયુરી અકે નિસાસો નાખીને બોલી, “રિદ્ધિ, તારા કહેવાથી હકીકત બદલવાની નથી. તારા અંકલ નિમેશભાઈ હવે આ દુનિયામાં નથી રહ્યા. ગઈ કાલે સાંજે તારા ઘરમાં એક ગેસ એક્સપ્લોઝન થયું તેમાં તારા અંકલનું મૃત્યુ થઈ ગયું અને તારા ભાઈની આ