Destiny Part: - 4 ( ‘અશક્ય’ શબ્દમાં જ ‘ શક્ય ’)

  • 2.7k
  • 1.1k

Destiny Part: - 4 ( ‘અશક્ય’ શબ્દમાં જ ‘ શક્ય ’) Destiny માં આપણે અત્યાર સુધી જોયું કે વૈભવના ઘરે વૈભવના ભાઈને જોવા છોકરીવાળા આવે છે,આ છોકરીવાળાની સાથે પેલી કુતરાવાળી છોકરી પણ આવે છે.આ એજ છોકરી હોય છે,જેને પાર્થએ પેલા ક્રિકેટના ગ્રાઉન્ડમાં ચક્કર મારતા અને પછી પેલા પાણીપૂરીવાળા પાસે પાણીપૂરી ખાતા જોઈ હતી.પાર્થને સમજફેર થાય છે અને તેને લાગે છે,આ કુતરાવાળી છોકરી અને વૈભવના ભાઈની સગાઈ થવાની છે.પછી વૈભવ પાર્થને ચોખ પાડતા કહે છે કે કુતરાવાળી છોકરીની મોટી બહેન સાથે તેના ભાઈની સગાઈ થવાની છે.વૈભવ પાર્થને જણાવે છે તેના ભાઈની સગાઈ આ રવિવારે જ તેના ઘરે રાખેલી છે,તો