સમય ખુબ ખરાબ ચાલે છે. - 4

  • 4.4k
  • 1.7k

સમય ખુબ ખરાબ ચાલે છે. (4) આશુતોષે બીજા ઘણાં ફોટા જોયા, ઘણાખરા તો કુદરતી દ્રશ્યો હતાં જેમકે ગામડુ, નદી, ઝાડ, જંગલ પક્ષીઓ, વાંદરા, ભેંસો, ઘેટાં અને બકરાં વગેરે. ગામલોકોના પણ અસંખ્ય ફોટા હતાં, લુહાર, સુતાર, ખેત મજુરો અને કડિયા... અમુક ગ્રુપ ફોટોમાં આર્થર પણ ઉભા હતાં, અને એવા ઘણાં ફોટા નીકળ્યા જેમાં રવજીકાકા, હુશેનચાચા... પણ હતાં, એક ફોટાએ આશુતોષનું ધ્યાન ખેચ્યું, જેમાં ગામનો કુવો અને બાજુમાં ચબુતરો હતો. બારીકાઈથી જોયું તો તેની બાંધણી, આકાર અને સ્થાપત્ય એવાજ હતાં. યસ! તેણે અને માલતીએ અહી થોડો સમય વિશ્રામ લીધો હતો. ઓહ! ગામ પણ એજ છે, ધરમપુર.. થોડે દુર શાળાના નામના બોર્ડમાં પણ