એક સંદેશ માનવતાનો - ૧

  • 4.1k
  • 1.6k

પ્રસ્તાવના આ એક કાલ્પનિક રચના છે. સમાજને માનવતા વિશે રજુઆત કરવાનો મારો આ નાનો અમથો પ્રયાસ છે. આશા છે આપને આ રચના ગમે અને સતત વાંચવા માટેની ઇચ્છાઓ જાગે. ************************* એક સંદેશ માનવતાનો From Darkness to Light ભાગ - ૧ ************************* સવારનો સમય હતો. શાળાઓ વેકેશન પછી ખુલી ગઈ હતી. બાળકો શાળામાં પ્રાર્થના ખંડમાં પ્રાર્થના કરી રહ્યા હતા. શિક્ષક ગણ પણ નવા વર્ષની શરૂઆતમાં સજ્જ હતું. સહકાર પ્રાથમિક શાળાના આ બાળકો પ્રાર્થના પછી પોત પોતાના વર્ગ ખંડમાં ગયા. ધોરણ-૭માં અભ્યાસ કરી રહેલા મિત્રો અર્ઝાન, અરમાન અને અર્શ પહેલા ધોરણથી જ એક જ પાટલી પર બેસતાં. ધોરણ-૭ની શરૂઆત