છૂપો રાઝ - 1

(21)
  • 3.6k
  • 1
  • 1.5k

માયા ગોળી ફાયર કરે છે તો એ મીનાક્ષીને ઠીક બાજુ પરથી પસાર થઈ જાય છે! સમર એણે કઈ જ નહિ કરવા કહે છે. માયા એમ પણ કહે છે કે મીનાક્ષી ના ફધરની સઝા મીનાક્ષીને મળે છે એમ. અને એ એમનો રાઝ કોઈને નહિ જાણવા દે! એ એમને કઈ કરે એ પહેલા જ મીનાક્ષી ના ફાધર મિસ્ટર પ્રભાત શર્માના લોકો આવી જાય છે તો માયા પોતાને શૂટ કરી દે છે! મીનાક્ષી ના પૂછવા પર એના ફાધર સાફ ના કહી દે છે કે એમનો કોઈ રાઝ છે જ નહિ. પણ બંને સંતાઈને એમની વાતો સાંભળે છે તો જાણવા મળે છે કે એમના ફાધર ની કોઈ એક હરકતને લીધે એની છોકરી એ ભોગવવું પડે છે કે એમ!