દરેક વ્યક્તિ પોતાના જીવનમા કંઈક ને કંઈક મેળવવા માગે છે, અને તે માટે પ્રયત્નો પણ કરે છે, પરંતુ જ્યારે માણસ તે મેળવવા સાચી દિશામાં અને સમય મયાઁદા મા કાયૅ કરે ત્યારે જ તે પોતાનો હેતુ પૂરો કરી શકે છે. માણસે કંઈ પણ મેળવવુ હોય તો સૌથી પહેલા તો પોતાનું લક્ષ્ય એટલે કે હેતુ નક્કી કરવું પડશે, જો તમને ખબર જ નથી કે તમારે કયાં જવુ છે તો ક્યારે પણ યોગ્ય જગ્યાએ પહોંચી નહી શકો. એટલે સૌથી પહેલા તો પોતાને ગમતું લક્ષ્ય નક્કી કરો. ને લક્ષ્ય કંઈ પણ હોઈ શકે છે, એવું