love નો જેકપોટ ? - 1

(38)
  • 3.9k
  • 2
  • 1.4k

નમરકાર મિત્રો હુ પહેલા પણ બે book લખી છે. અને એમા મને તમારા સારા પ્રતિભાવ મળ્યા છે. તે બદલ હું Jumani bhagvati તમારો ખુબ ખુબ આભાર વ્યક્ત કરુ છું. ? આજે હુ તમારી સમક્ષ મારી ત્રીજી બુક લઇ ને આવી છુ મને આશા છે કે તમને ગમસે. મિત્રો આપણા જીવન મા પ્રેમ શબ્દ તો રહેલો જ છે. પરંતુ પ્રેેેમ એટલે ખાલી યુવકયુવતી ના જ પ્રેમ ન હોય પરંતુ માતા પિતાાનો બાળક માટેે નો હોય ,મિત્ર નો મિત્ર માટે નો પણ હોય, પ્રેમ તો પ્રેમ છે એની કોઈ પરિભાષા નથી. પરતુ પ્રેમ ની પ્ર્ર્વિત્રતા રાધા અને કિષ્ણા