અતુટ સંબંધ

(37)
  • 5.2k
  • 1
  • 1.7k

ઘરમાં ચારેતરફ સન્નાટો છવાયેલો હતો.સવારના દસ વાગી ગયા હતા, છતાં પણ ઘરમાં કંઈ ચહેલપહેલ જોવા મળી રહી ન હોતી.કોઈ પોતાની રૂમમાંથી બહાર નીકળ્યું ન હોતું.અથવા નીકળવા માંગતું ન હોતું.બધા પોતાની રીતે પરિસ્થતીનો સામનો કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. આ એ જ ઘર હતું જ્યાં બે અઠવાડિયાથી લોકો ઘરને સાફસફાઈ કરવાામાં અને વ્યવસ્થિત સુંદર બનાવવાામાં લાગી પડયા હતાં. બધાયે ભેગા મળીને જાણે ઘરનો નકશો જ બદલી નાખ્યો હતો અને આ બધુંં કરવા પાછળનું મુખ્ય કારણ હતું.સિદ્ધાર્થ...............સિદ્ધાર્થ પટેલ!!!!!! સિદ્ધાર્થ સાત વર્ષ પછી સિંગાપોરથી ભારત પાછો આવી રહ્યો હતો આટલા વર્ષની મહેેેેનત અને તેની કુુુશળ કાર્યક્ષતાને કારણે છેવટે તે