ડાયરી - એક છોકરીના જીવનની આત્મકથા - 1

(22)
  • 5.3k
  • 1
  • 2.3k

હલ્લો વાંચકમિત્રો, આજ તમારા બધાના સહકારથી હું મારી ત્રીજી નવલકથા “ડાયરી” રજૂ કરવા જઈ રહી છું.આશા રાખું છું કે તમને વાંચીને આનંદ આવશે અને મને મારી પહેલાની ૨ નવલકથાઑમાં જેવો સારો પ્રતિસાદ આપ્યો તેવો પ્રતિસાદ આ નવલકથાને પણ મળશે. ************** આજ રમેશભાઈ માટે ખૂબ જ મોટો દિવસ હતો.તેના બંને બાળકો વિધી અને વિવેક હવે પોતની જ ગામની શાળામાં શિક્ષક બની ગયા હતા. આ જ શાળામાં તેમણે પોતાના કામના વર્ષો દરમિયાન ગામના બાળકોને ભણાવ્યા હતા અને આજ તેમની નિવૃતિ પછી શાળામાં તેમના