આત્મનિર્ભર

  • 2.4k
  • 1
  • 987

*આત્મનિર્ભર* વાર્તા.. ૩૦-૧-૨૦૨૦ અગર જીવન મેં .....સેવા સ્મરણ ....સત્સંગ હૈ તો .. "બસંત" હૈ,,,,,,અગર નહીં હૈ તો ....બસ - અંત હૈ. ભારતીય સંસ્કૃતિ અને સભ્યતા અને સંસ્કાર ને જાળવવા કોઈ એકની પહેલ જરૂરી છે... અર્થ એનો એ નથી કે કંકુ ને ચોખા જ ચડાવાય, કલ્યાણકારી કોઇ પણ કામ દિલથી કરો એ સાચો શિવ અભિષેક છે.. આ વાત છે વીસ વર્ષ પહેલાં ની... અમારાં ચેહર મા ના પ્રાગટ્ય મહોત્સવની તડામાર તૈયારીઓ ચાલુ હતી તો મંદિરમાં સેવા આપવા ઘણી બધી બહેનો અને છોકરીઓ આવતી હતી એમાં પૌલોમી પટેલ એલ જી હોસ્પિટલ પાસે ની અર્બુદા સોસાયટીમાં રહેતી એ પણ હતી... હવે અન્નકૂટ ભરવા