પ્રેમ કે વહેમ

  • 3.5k
  • 1.2k

મીત્રો આજે હું આપની સમક્ષ મારા પહેલા પ્રેમ ની એક નાનકડી સફર કરાવવા માટે આવ્યો છું, આપ સૌની સાથે મારા પહેલા પ્રેમ ની એ યાદો ને ફરી થોડી વાર જીવવા આવ્યો છું, આ નાનકડી અને ટૂંકી સફર કર્યા બાદ પોતાના પહેલાં પ્રેમ ને યાદ કરીને ઘણાની આંખમાં આંસુ તો ઘણાંના ચહેરા પર સ્મિત આવી જશે, અંતે સૌને પહેલા પ્રપોજલ ની એ રીત યાદ આવી જશે.તો મિત્રો હું આપને મારા જ પહેલા પ્રેમ ની વાત આજે કરવાનો છું, પરંતુ એ પ્રેમ હતો કે મારો વહેમ એ સવાલ નો જવાબ મને આજ સુધી નથી મળ્યો. અને આ વાત એ સમય ની છે