બીંદડી.. - A. TeeNage love️️ story.

(12)
  • 3.4k
  • 1
  • 1.3k

..###બીંદડી..?##A. teeNage love❤️ story..બિંદડી..ઉત્તર ગુજરાત ના ઇડર તાલુકાના થી આશરે ત્રીસેક કિલોમીટર દૂર આવેલું એક ગામ ..આમ તો માંડ એકાદ હજાર ની વસ્તી ધરાવતું આ ગામ..ધોરી માર્ગ પરનું ગામ.. ખેતીલાયક ફળદ્રુપ જમીન અને સમૃદ્ધ ખેતી હોવા ને લીધે ગામ માં હાઇસ્કુલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને એકાદી બેંક પણ હતી કાચું સોનું પકવતી જમીન ધરાવતી ગામ નીમોટા ભાગ ની વસ્તી આમ તો ચૌધરી પટેલો ની.. એકાદ બે વણિક કુટુંબ અને બાકીની અન્ય છૂટી છવાઈ કોમ...અને હા આ નાનકડા ગામ માં બે ખોરડાં બ્રાહ્મણ ના પણ ખરા...અને,એમાં નું જ એક ખોરડું એટલે તમારું..કિશનકિશન, હજુ તો માંડ સોળ સતર વર્ષ ની તમારી ઉંમર...અને આમેય