આવાગમન

  • 4.2k
  • 1.3k

આવાગમન ======== આવવું અને જવું એ કાળ પુરુષ ના સંદર્ભમાં છે. એમાં ત્રિગુણાત્મક પ્રકૃતિ મહત્વ નો ભાગ ભજવે છે.આ પ્રાકૃતિક સૃષ્ટિ પંચ તત્વ , પૃથ્વી અગ્નિ જલ વાયુ અને આકાશ ની બનેલી છે તેમાં જ ઉત્પત્તિ સ્થિતિ અને લય થાય છે. પ્રાકૃતિક ગુણોથી સમૃદ્ધ ચિત્ત સંવેદનો ઝીલે છે્ અને જીવ જે ગુણ ની પ્રધાનતા માં જીવતો હોય તે પ્રમાણે પ્રકૃતિ માં કર્મ કરી જીવન નો નિર્વાહ કરે છે, તથા જીવન અને મૃત્યુ નું પણ નિર્વહન કરે છે , અને સાધના દ્વારા આવાગમન ને મિટાવી ચૈતન્યમય વિલાસમાં તદ્રૂપ થઈ આત્માનંદ માં મસ્ત રહે છે. આવાગમન સહજ છે, પ્રાકૃતિક સૌંદર્ય છે એની