રાધા ઘેલો કાન :- 8 ગયા ભાગમાં જોયું કે કિશન એના ભૂતકાળને કારણે રાધિકા બારીમાંથી ઉભી થઈને જાય છે અને તે રાધિકા વિશે પણ એવુ જ વિચારે છે કે દરેક છોકરી મતલબી હોય છે.. આટલુ વિચારતા એ બારીમાં જ ઊભો હોય છે અને એના ભૂતકાળમાં ખોવાય ગયેલો હોય છે ત્યાં જ એના મોબાઈલ પર એક મેસેજ ટોન વાગે છે.. અને એ મેસેજ બીજા કોઈનો નહીં પણ એનો જ હોય છે જેના કારણે કિશન આજે એના કાકાનાં ઘરે આવેલો હોય છે.. કિશન એના કાકાનાં ઘરે એનું વેકેશન ગાળવા કે examની તૈયારી માટે નહીં પરંતુ અમુક યાદોને મૂકીને નવી ઝીંદગીની શરૂઆત કરવા