પ્રેમનાદ - ૭

  • 3.2k
  • 1.1k

.... આગળ જોઈ ગયા કે અનેરી ગામ વાશિયો ને તેણી ને જીવતા શ્વાસે દફન કરનાર ઘોર રોંદ્ર રૂપ ધારી માણસ નું રહસ્ય કહે છે. તેમાં નૂર અનેરી અને ઝારા જે રીતે વિદ્યાનગર માં આવી ને થોડાક જ મહિના માં ત્યાંના મોટા રસ્તા ઓથી માંડી નાની ગલીઓ સુધી ના જાણકાર બની જાય છે. ભણવાનું પણ કુશળ ચાલતું હોય છે. તેમના નવા મિત્રો પણ બની જાઈ છે અને તેઓ સૌ મિત્રો નક્કી કરે છે કે રાત્રે કાઠિયાવાડી કિંગ માં જમવા જઈએ . જમ્યા બાદ તેઓ શાસ્ત્રી માં જાઈ છે અને ત્યાં ટ્રુથ એન્ડ ડેર રમતા હતા અને બોટલ નું મુખ આવ્યું હતું