ભૂતકાળ ની છાપ - 3

(14)
  • 4.2k
  • 1.9k

(આગળ જોયું કે માયા એના રૂમ માં પડેલી બુક વાંચે છે અને એ એવું જ પોતાના જીવન માં અનુભવ કરે છે.એના પિતા અને મિત્રો સાથે મેલા માં જાય છે. આગળ) રાત ના મેળામાં થી આવ્યા પછી ઘણા વિચાર કરી ને માયા ફરીથી બુક હાથ માં વાંચવા માટે લે છે.શુ લખ્યું હશે આગળ એવા વિચાર સાથે માયા બુક ના આગળના ભાગ માં રહેલા કાળા પના માંથી એક પનું ખોલે છે. "બુક વાંચતા" "ધીમે ધીમે હું મારા રૂમ માં આવી ત્યાં ઘણા ઘડા હતા, હું તે માયા ના ઘડા ને અડવા ની સાથે પાગલ થય ગય.. "બુક બંધ કરી ને" એટલું જ