એક વાત કહું દોસ્તીની - 15

(17)
  • 3.8k
  • 1
  • 1.4k

સમ્રાટ પિહુને મેળવવા માટે , પોતાની હવસ સંતોષવા માટે પિહુ ના ઘરે આવે છે પણ સમયસર મનુષ્કા આવીને એને બચાવી લે છે. મનુષ્કા બધાને ભેગા કરીને આ ઘટના કહેવાની હોય છે પણ એ મોમ્સ કાફે પહોચતી જ નથી. બધા બસ એની જ ચિંતા કરતા હતા.... હવે આગળ...... યશ ," જો કોઇએ એને કિડનેપ કરી હસે તો એનો ફોન સ્વીચ ઓફ આવે પણ રિંગ તો જાય જ છે. " મંતવ્ય એકદમ બોલી ઉઠ્યો," ઓહ ..નો.... એનો ઍકસિડેન્ટ તો નહી થયો હોયને ... " સુહાની એ કીધું," પોસ્સીબલ છે..... હોકે..." આદિત્ય પિહુને સંભળાતા એક તરફ હતો એણે રામને કોલ કરી દિધો હતો.