અલિશા તું શું કરે છો?તું જાણે છે તારા પેટમાં આઠ મહીનાનુ બાળક છે!!!!!તુ આવુ કદીના કરી શકે.પણ" માં" હું શું કરું ?ઈશ્વર મને જીવનમાં ખુશી આપી જ નથી,તે કહેલું કે તું ઈશ્વર માટે કામ કર ઈશ્વર તને ખુશ રાખશે,હા" મેં કહેલું અલિશા,પણ ,જીવનમાં સુ;ખ અને દુ;ખ તો આવવાના જ,તેનાથી તું હારી ન જા!!!તેની સામે લડ!! હું તને એક વ્યક્તિની વાત કરુ સાંભળ અલિશા તું.એક ખુબ પૈસાદાર વ્યક્તિ હતો તેણે સમુદ્રમાં જવા માટે એક હોડી બનાવી,એક દિવસ તે હોડી લઇ સમુદ્રમાં નીકળ્યો ,હજી સમુદ્ર વચ્ચે પહોંચ્યો હતો ત્યાં જ સમુદ્રમાં જોરદાર તોફાન આવ્યું.તે વ્યક્તિની હોડી તુટી ગઇ,તે લાઇફ જેકેટની મદદથી સમુદ્રમાં