પ્રતિબિંબ - 5

(80)
  • 4.8k
  • 6
  • 2.3k

પ્રતિબિંબ પ્રકરણ - ૫ ઈતિ તો એ વાક્યને ફરી એકવાર વાંચવા લાગી, " ટુડે ફાઈનલી યુ કેન ગેટ એવરિથીગ ફ્રોમ હર..‌ફોર ધેટ એવરી ગુજરાતી ગર્લ હેઝિટેટ વન્સ..‌" આ એ જ પ્રયાગ છે ને હું અહીં એક સારો વ્યક્તિ અને એક સારો દોસ્ત માની રહી છું. તેને માનવામાં જ નથી આવી રહ્યું. પ્રયાગનું માનીને આરવ સાથેની દોસ્તી તોડી દીધી જેને એને નિઃસ્વાર્થ બનીને મદદ કરી હતી. બાકી આ વિદેશની ધરતી પર કોણ કોઈની પરવા કરે !! પણ આ છે કોણ ?? નામ તો ગોલુ લખેલું છે. એમાં અચાનક જ ડીપી ચેન્જ થયોને એ જ સમયે ઇતિએ ડીપી ખોલ્યું તો એમાં ડેનિશનો