માઉન્ટ આબુ ની સવાર માં કંઈક અલગ જ અહેસાસ છે જે ગમે તે શહેર ની સવાર માં નથી જો કોઈ માઉન્ટ આબુ ની સવાર નો નજારો જોઈ લે તો જીવન માં બીજું કઈ ના માંગે. તમે કોઈ ઉંચાઈ વારી જગ્યા એ ઉભા હોય તો તમે માઉન્ટ આબુ ની સવાર નો નજારો જોઈ ને પોતાને ભાગ્યશાળી કહેવાનું જરૂર પસંદ કરશો. સુરજ ને આવવાની થોડી વાર છે, શિયાળા ની ઠંડી હવા ચાલી રહી છે, ચારો બાજુ પર્વત છે અને ભરાવદાર વૃક્ષો છે, થોડી ઝાકળ પણ છે જે લોકો અહીં રહેતા હશે તે સવારે વહેલા ઉઠતા હશે તો લગભગ સવાર નો આ નજારો