ફેસબુક પ્રેમ...શું શક્ય છે ?? - 10

  • 3.2k
  • 1
  • 1.5k

(આપણે આગળ ના ભાગ માં જોયું કે કાવ્યા પ્રથમ ને મળવા આવી હોય છે અને તેની ફ્રેન્ડ વીની નો ફોન આવે છે, કે બધી ટ્રેન મોડી પડી છે તો તું જલ્દી થી સ્ટેશન આવી જા. હવે કાવ્યા પ્રથમ સાથે વધારે સમય પસાર કરશે કે ત્યાં થી નીકળી જશે સ્ટેશન પર તે આગળ જોઈએ) કાવ્યા ને ફોન પર વાત કરતી જોઇને પ્રથમ ને યાદ આવ્યું કે તેણે ઘર એ ફોન કરવાનો હતો, તો તે બહાર જઈને વાત કરે છે. કાવ્યા : વીની મારે અહીં થોડું કામ છે, મને થોડી વાર લાગશે. વીની : તો તું કેવી રીતે આવશે ઘરે? બોવ