શ્રદ્ધા ની સફર - ૮

(19)
  • 2.9k
  • 2
  • 1.5k

શ્રદ્ધાની સફર - ૮ એક ઓર વિયોગની સફરશ્રદ્ધાના જીવનમાં એનો ભાઈ સાથે નો વિયોગ થયા પછી હવે બહેનના વિયોગ ની ઘડી પણ નજીક આવી ગઈ હતી. ભાઈ બેંગ્લોર ગયા પછી હજુ બહેન એના જીવનમાં હતી એનું એને સાંત્વન હતું પરંતુ હવે લગ્ન પછી બહેન પણ એના સાસરે જતી રહેવાની હતી.નિત્યાના લગ્ન રંગેચંગે લેવાઈ રહ્યા હતા. લગ્નના આગળના દિવસે દાંડીયા રસમાં શ્રદ્ધા નો આખો પરિવાર ખૂબ નાચ્યો હતો. શ્રદ્ધા પણ એમાં બાકાત નહોતી. નાનાથી લઈને મોટા સુધીના પરિવારના દરેક સદસ્યો એ ખૂબ આનંદ કર્યો હતો.આજે લગ્નનો દિવસ હતો. દૂરથી જાન આવી રહી હતી. નાચતી નાચતી જાન લગ્નમંડપ ના આંગણે પહોંચી. શ્રદ્ધા