ધી ડાર્ક કિંગ - 2

(11)
  • 4.7k
  • 2
  • 1.8k

ડાર્ક થંડર એક કબ્રસ્તાન માથી લાશો ને કાળી વિદ્યા અથવા મેજિકલ પાવર થી જીવતા કરી ૮૬ ની સેના સાથે નોર્થમોર પર હુમલો કાર્યો હતો અને હવે તે રાજ્ય પર જીત મેળવી ત્યાની સેનાને પણ પોતાની સેનામા જોડી દઈને ૧૪૮૬ ની સેના તૈયાર કરી . હવે એની તાકાત માં વાધારો થઇ ગયો હતો. નોર્થમોર પર જ્યારે ડાર્ક થંડરે હુમલો કાર્યો હતો ત્યારે એ રાજ્યનો એક ખેડુત જે થોડે દુર પોતાના ખેતર માં હતો ત્યારે દુર ઉડતી ધુળ ની ડમરી ઉડતી જોઇ એને