જીલે ઝરા - 4

  • 5k
  • 4
  • 2k

અટેચમેન્ટ. આપણે માણસ છે, અને માણસ માં લાગણીઓ તો રહેવાની. તમે વિચાર્યું છે ક્યારે પણ કે આપણે કેમ કોઈ નાં જોડે અટેચ થઈ જઈ છે. એ માણસ માં એવું શું છે કે આપણને એના તરફ આકર્ષિત કરે છે. એક એવું વ્યકિત કે જેને આપણે ક્યારે મળ્યાં પણ નાં હોય રુબરુ , બસ એના જોડે વાતો થતી હોય ઓનલાઈન અને ફોન કે ચેટ પર! અને આપણે એ વ્યકિત જોડે પ્રેમ થઈ જાય. પણ હું પ્રેમ નહીં માનું એણે, આને એક અટેચમેન્ટ કહેવાય. લગાવ એક જાતનો, પ્રેમ અને અટેચમેન્ટ માં બહુ નાનો ફરક છે. કે જ્યારે તમે કોઈને પ્રેમ કરો છો, ત્યારે