પ્રેમજાળ - 5

  • 3.3k
  • 3
  • 1.3k

રીના હવે લગભગ સુરજ વિશે લગભગ બધી માહિતી એકઠી કરી ચુકી હતી. પોતાની લાઇફ અને સુરજની લાઇફમા કાંઇ વધારે ફરક નહોંતો. રીનાએ જેટલુ સુરજ વિશે જાણ્યુ હતુ એ બધી ઇન્ફોર્મેશન મિસ્ટર રાઠોડને મેઇલ કરે છે જેમા લગભગ સુરજની મોટાભાગની જીંદગી વિશેની વાતોનો ઉલ્લેખ થયેલો હતો. સિક્રેટ એજન્સીમાં જરુર પણ એવા જ લોકોની હોય છે જે દુનિયા સામે ઉદાહરણ બની શકે. સુરજ પાસે એક મોકો હતો પોતાના પપ્પાના નામ પર લાગેલા ધબ્બા સાફ કરવાનો પરંતુ સુરજ હજુ આ બધી વાતોથી અજાણ હતો. સુરજ રીનાને ફક્ત કોલેજમા અભ્યાસ કરતી છોકરીઓ પૈકીની એક સમજતો *** રીના તુમને જો ઇન્ફોર્મેશન મુજે સેન્ડ કી