પ્રેત યોનિની પ્રીત... - 40

(125)
  • 5k
  • 12
  • 2.1k

પ્રેત યોનીની પ્રીત... પ્રકરણ-40 વિધુનાં એક્ષીડન્ટ પછી એને સુધારો જણાંતાં સ્પેશીયલ રૂમમાં શીફ્ટ કર્યો હતો. એમાં લગભગ 15 દિવસ નીકળી ગયાં હતાં. અને વિધુએ માં ને વૈદેહી માટે પ્રશ્ન કર્યો. માં એ વિધુને અચકાતાં અચકાતાં ક્યુ "વિધુ દિકરાં હવે એને ભૂલી જાય એ જ તારાં હિતમાં છે. હવે કશું જ રહ્યું નથી તમારી વચ્ચે. વિધુએ કહ્યું "કેમ માં આવું બોલે છે ? એવું શું થયું ? વિધુની માં તરુબહેને કહ્યું "તું હોસ્પીટલમાં હતો સારવાર હેઠળ હું તારી પાસે આવવાની તૈયારીમાં હતી અને એ અને માં બન્ને આપણાં ઘરે આવેલાં... એ એક ક્ષણ બેઠી નથી તારાં વિષે કોઇ પ્રશ્ન નહીં બસ એની