ઓપેરેશન દિલ્હી - ૨૪

(37)
  • 3.6k
  • 5
  • 1.5k

ત્યારબાદ સુનીલ,રાજ અને કેયુર તેમજ બીજા માં રાજદીપ,પાર્થ અને અંકિત ત્યાંથી ગોડાઉન ના દરવાજાની અલગ-અલગ સાઈડ ની દીવાલ બાજુ છુપાતા છુપાતા આગળ વધ્યા. રાત નો સમય હતો. એથી ત્યાં અંધારું પણ હતું. ગોડાઉન ની બહાર ની બાજુ લાઈટ નું અંજવાળું બહુ નહોતું. જેનો લાભ આ બધાને મળતો હતો. દરવાજાની બંને બાજુ ગોઠવાયા બાદ એક બીજાને ઓલ ઓકે નો ઈશારો કર્યો. રાજ્દીપે ધીમે રહી સાવચેતી પૂર્વક દરવાજામાંથી અંદર જોવાનો પ્રયત્ન કર્યો તેમાં તેને દેખાય કે દરવાજા ની નજીક એક ઓરડી જેવું છે. જ્યાં બે માણસો ઉભા છે ત્યાંથી થોડે દુર એક બીજી ઓરડી જેવું છે. જે ગેરેજ જેવું દેખાતું હતું ત્યાં