AFFECTION - 33

(28)
  • 3.6k
  • 2
  • 1.4k

તે રાતના ત્રણ વાગે ઉપરના માળે એક મોટો ધડાકો થયો...અને તે માળ ધરાશાયી થઈ ગયો...ટીવીમાં સવારે એમ આવતું હતું કે પાર્ટી અધ્યક્ષ ની લાશ બહુજ ખરાબ હાલતમાં સવારના પાંચ વાગે ખોજીને કાઢવામાં આવી છે...સવારના સાત વાગે બધું સીધુજ લાઈવ ટેલિકાસ્ટ દેખાડતા હતા બધી જગ્યાએ... તે એરિયામાં પોલીસબંધી થઈ ચૂકી હતી...ન્યૂઝવાળાઓનો કાફલો આવી ગયો હતો...વર્માની છોકરી તો સહી સલામત જ હતી...તે એક જગ્યા એ શાંત બેઠી હતી...જરાક આંસુ નીકળતા તો ઘડીક શાંત થઈ જાતી... જગન્નાથ હજુ ઉઠ્યો જ હતો અને એના એક માણસે આવીને ખુશખબર તરીકે કહ્યું કે,"સાહેબ,મુબારક તમને....પાર્ટી અધ્યક્ષનું કામ તમારા નવા નિશાળીયા એ કરી નાખ્યું છે...હવે તમે જ બનશો