વર્તન પરીવર્તન - 2

  • 4.1k
  • 1
  • 1.5k

એ દીવસોની વાત છે જયા કાચા રસ્તા અને માડ માડ એકાદ વાહન ગામડાઓમાં આવતા હતા, પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર તો કેવા હોય પણ વૈદ પણ માડ મળે, શીક્ષણ નું પ્રમાણ બહુંજ ઓછું, બીમાર લોકોને સારવાર માટે બહાર જવું પડતું એ પણ ચાલી ને, અને કોઈ બહેન દીકરીને પ્રસુતીની પીડા ઉપડે તો સારવાર કે ડોકટર પાસે વાહનોના અભાવે તાત્કાલીક પહોચવું ખુબ અધરુ, એ પણ કોઈ ગરીબ કે મધ્યમ વર્ગ નું કુટુંબ હોય તો એ સમયે સપેશીયલ વાહન કરવૂં ભારે પડતું, કારજાળ ગરમી ના દીવસોમાં તો વાતજ ના પુછો શું હાલત થતી મુસાફરોની, આ સમયે માલ વાહક તરીકે હાથે ખીચાતી લારી વપરાતી 'આવાજ