ધ એક્સિડન્ટ - session 3 - 4

(29)
  • 3.9k
  • 1.5k

ઇન્ડિયાસવાર ના 6 વાગ્યા છે.... સુમેર ઇન્ડિયા માં આવીને પોતાનો થાક ઉતારી રહ્યો છે...અચાનક એના રૂમના દરવાજા પર કોઈ જોરથી ખખડાવે છે... સુમેર ની આંખો ખુલે છે, હાલ પણ એ ઊંઘમાં છે... અને એની આંખો લાલ થઈ ગઈ છે આંખોમાં ઊંઘ અને શરીર પર થાકેલો છે એ સાફ દેખાય છે...સુમેર : કોણ??આરોહી : બંદર હું છું ખોલ..સુમેર : WAIT આવું છું... ( બેડમાંથી ઉભો થાય છે )(( સુમેર દરવાજો ખોલે છે ))આરોહી : ઓય તું હજુતૈયાર નઈ થયો ?સુમેર : બસ હાલ ઉઠતો જ હતોઆરોહી : જલ્દી પછી LATE થશે તો કહેતો નહિં હા... 15 મિનિટ માં આવી જા નહિતો