અમૃત

  • 3.5k
  • 1.2k

અમૃત ૧ નાની ઉંમરથી જ અમૃત હોંશીલો હતો.નિરાશા એને ગમતી જ નહિ.તેથી કંઈને કંઈ નુખશા કરી તેની બા ને પણ તે હસાવતો.બા જે દિવસથી બાપાને છોડી ને ચાલી નિકળી હતી ત્યારથી તે બાની આંગળી પકડીને જોડે ને જોડે જ રહેવા લાગ્યો,જાણે મૂક રહી કહેતો કે બા તમે ચિંતા ન કરો હું મોટો થઈ તમને જરૂર અસહાય નહિ રહેવા દઉં.સમયને વિતતા વાર ક્યા લાગે છે.હારિજ છોડી મહેસાણામાં તે ને તેની બા રહેવા લાગ્યા ત્યારથી તે જોતો આવ્યો હતો કે બા હવે ખુશ લાગતી,ક્યારેય તેની આંખ સૂજેલી નહોતી લાગતી.સ્વચ્છ કપડાં પોતે પણ પહેરતી ને તેને પણ સુઘડ રાખતી.તેથી જ