દિકરી ની વ્યથા....

  • 5.7k
  • 1.3k

પપ્પા ...આ વ્યક્તિ દરેક દિકરી માટે એક સૂપરમેન થી કમ નથી હોતો....ને મારી જીંદગી માં પણ મારાં પપ્પા નો રોલ એક બેસ્ટ એક્ટર તરીકે નો જ રહ્યો છે...બસ હું ક્યારેય આ વાત એમને સમજાવી નથી શકી એ વાત નો મને અફસોસ છે... કેમ કે મારો ઉછેર મામા નાં ઘરે થયો છે...ને મારો અભ્યાસ અને મારુ કરિયર પણ મામા ને ત્યાં જ શરૂ થયેલુ છે... એવું નહોતું કે મને એમની યાદ નહોતી આવતી બહુ આવતી હતી પણ ત્યાં ની રહેણીકરણી અને અહીં ની રહેણીકરણી ખૂબ જ જુદી હતી તેમ જ ત્યાં ની વિચારશરણી પણ અલગ હતી આથી હું પોતાને