થાક્યા વિના પ્રેમ

  • 4.2k
  • 1
  • 973

થાક્યા વિના પ્રેમ (એક સમયે, એક છોકરો ખૂબ નિદ્રામાં હતો પણ ઊંઘ હરામ હતી તેની તે ફક્ત મોહિની મોહિની બોલતો હતો,જાણે ઊંઘ માં કોઈ ને સમજાવવા નો પ્રયત્ન કરી રહ્યો હતો તે અચાનક ઉઠ્યો. તેની દદૅ થી રડી રડી ને લાલ થયેલી આંખ થી આજુ બાજુ જુએ છે પણ કોઈ નહતું તે જાણે કોઈ વાતે નિરાશ થયો હોય પણ તેના હાથમાં કેટલાક જૂના ફોટોગ્રાફ્સ પડેલા હતા .તેને તે પત્ર ને બિનજરૂરી રીતે હલાવતા હલાવતા જાણે અને તે જ ફોટોગ્રાફને ફરીવાર જોવું અને પત્ર વડે રડવું, વારંવાર વાંચવું એમાં કંઇક એવું લખેલું હતું. જેનાથી તેની ઊંધ પણ હરામ હતી. ) (