પરવરિશ - 1

  • 4k
  • 1
  • 1.3k

નોંધ- પ્રસ્તુત વાર્તાનું વર્ણન માત્ર મારા અનુભવો અને મૌલિક વિચારો પર આધારિત છે જેમાં હું આ વાર્તા દ્વારા કોઈની લાગણીઓ, ભાવનાઓ કે વ્યક્તિત્વને દુઃખી કરવાનો ઈરાદો રાખતી નથી. વાર્તા દ્વારા કોઈની લાગણીઓ, ભાવનાઓ કે વ્યક્તિત્વને દુઃખી કર્યૂ હોય તો મોટુ મન રાખીને માફ કરવા વિનંતી।વાર્તાની પ્રસ્તુુુતિ- સાંજનો સમય અને હું મારા અંગત સમયને માણીને પરિવારની સભામાં જોડાઈ. બધા રોજીંદા નિત્યક્રમ પ્રમાણે પોતાની બેઠક મેળવી લીધી હતી. ટીવીમા આવતી સિરિયલની સાથે બધા પોતાના જીવનના અનુભવને તે સિરિયલ સાથે જોડીને હળવી જ્ઞ