મૌન(Silence) મૌન (silence) શબ્દ સાંભળતાની સાથે જ પોતાની આંખ સામે એક મૂંગા અને કઈ બોલ્યા વગર એમનમ જ શાંતિ થી બેઠેલા માણસ નું દ્રશ્ય સહજ પ્રમાણમાં દરેકને આવી જતું હોય છે.પણ મૌન શબ્દ તે માણસની અંદર રહેલું એક કૌશલ્ય છે કે માણસ કેટલું બોલ્યા વગર રહી શકે,તેના દ્વારા પણ માણસની પરખ થઈ શકતી હોય છે. મૌન રહેવુ એ કોઈ સામાન્ય વાત નથી,અને કોઈ સામાન્ય વ્યક્તિ આ કરી પણ ન શકે.જે તેના ફાયદા અને તેના વિસ્તૃત અર્થને સમજી જાય તો તે વ્યક્તિ પછી ગમે તેવી પરિસ્થિતનો