આજનો અસુર - 2

(13)
  • 4.1k
  • 1
  • 1.5k

આ ઘટના કંઈક એવી છે જે વિચારવા પર વિવશ કરી નાખે છે. માનવ આટલી હદ સુધી ક્રુર હોઈ શકે ખરા ! આજકાલના માનવીઓ એટલા બુદ્ધિશાળી છે કે તેમને પારખવા ખુબજ કઠીન છે. આજરોજ કાશીમાં નદીના કિનારે એક લાશ મળી આવે છે. જોતજોતામાં તેની દુર્ગંધ ફેલાવા લાગે છે અને અને ત્યાના સ્થાનિકો નુ ધ્યાન તે દુર્ગંધ તરફ ખેંચાય છે. જોવે છે તો નદી કીનારે એક વ્યકિત પડેલો દેખાય છે. તેઓ તરત જ તેની તરફ દોડી પહોચે છે. ખબર પડે છે કે તે વ્યકિત મરી ગયો છે. તેઓ તરત જ પોલીસ તંત્રને ફોન કરે છે. પોલીસ તંત્રની