એક પડછાય - ૫

(34)
  • 3.4k
  • 1
  • 1.4k

તૃપ્તિ તેના પરિવાર સાથે નવા શહેરમાં એટલે કે પોરબંદર માં પોચી જાય છે , મમી સાથે મળી ઘર ને ફરીથી શણગારે છે આખો દિવસ કામ કરીયા પછી તૃપ્તિ થાકી ને સાંજે જલ્દી ઊંઘી જાય છે . અને કેટલાય દિવસો પછી એવું બન્યું કે તૃપ્તિની ઉંઘ સીધી સવારે ઊડી હોય , ઉઠતા ની સાથે જ તૃપ્તિ રાજી થઈ જાય છે , તૃપ્તિ સમજી ગય કે પેલી પડછાય એ એનો પીછો નથી કર્યો અને ત્યાં ની ત્યાં જ રહી ગય . તૃપ્તિ સવારનો નાસ્તો પતાવી અને પપ્પા જોડે પોરબંદર ની શેર કરવા નીકડે છે તેના પપ્પા તૃપ્તિને સુદામ મંદીર , કીર્તિ મંદિર