પહેલી નજરથી પાનેતર સુધી ની સફર - 4

(27)
  • 4.2k
  • 2
  • 2.1k

( આપણે મિત્રો, આગળ ના ભાગ માં જોયું કે મિશા માટે એક છોકરા નું માંગુ આવે છે અને ત્યાં થી કંઇક અલગ જ અને સારી બાબત ન કહી શકાય એવા અંદાજ મા ના આવે છે પણ મિશા એના સારા વિચારો ને લીધે એમાંથી બહાર નીકળી ને મિશા એના પપ્પા ના કહેવાથી એ જોબ મા ફોન કરવા માટે છાપુ જોવે છે આગળ.....) મિશા:(છાપુ જોતા જોતા) પપ્પા તમે મને ફોન કરવાનું કહ્યું પણ આમા સમય જોયો તમે જોબ નો...??? મિશા ના પપ્પા: હા જોયો ને પણ મીશુ નોકરી કરવી હોય તો પછી કંઇક તો જતું કરવું પડે ને...? મિશા: હા પણ પપ્પા